STORYMIRROR

Lichi Shah

Romance Tragedy

4  

Lichi Shah

Romance Tragedy

હવે તો આવ

હવે તો આવ

1 min
392

લે ધુંધળી મારી નજર પડી, હવે તો આવ,

અને સવારની સાંજ પડી, હવે તો આવ,


બહુ છુપાવી નહિ શકું તારા પ્રત્યેનો લગાવ,

વાતો આપણી લોકજીભે ચડી, હવે તો આવ,


ઘણો કષ્ટદાયક હશે રાત્રીનો છેલ્લો પ્રહર,

કે ભોરમાં જો વાદળી રડી, હવે તો આવ,


વર્ષો પછી સમેટ્યો કાટમાળ ભૂતકાળ નો,

લે એમાંથી જૂની 'આરઝૂ' જડી, હવે તો આવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance