STORYMIRROR

Chetan Gondaliya

Romance Others

3  

Chetan Gondaliya

Romance Others

હવામાં ક્યાંક તારી ગંધ છે

હવામાં ક્યાંક તારી ગંધ છે

1 min
226

શું થયું તો ! આંખો અર્ધ-બંધ છે,

હવામાં ક્યાંક તારી ગંધ છે.


ભાવનાઓ નથી દેખતી, દુનિયાને,

પણ, તારાથી સુપરિચિત છે,

કેમકે,

હવામાં ક્યાંક તારી ગંધ છે.


સ્મરણો સતાવે છે,

અને આંખો બળે છે ઝવે છે,

તો'ય નાક સંવેદે છે,

આ હવામાં ક્યાંક તારી ગંધ છે.


એક સિવાય, દિલના બધે જ ખૂણે દર્દ છે,

પણ એ ખાલી ખૂણામાં તારી જ યાદ છે,

બસ, દિલને એટલી નિરાંત છે,

કે હવામાં ક્યાંક તારી ગંધ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance