STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હૂંફ જરૂરી છે

હૂંફ જરૂરી છે

1 min
156

હૂંફ મળે જો માં બાપને છોકરાની,

તો દુઃખ પણ જાય હારી,

સુખ એના પર જાય વારી,

ઈશ્વર થઈ જાય રાજી રાજી,


ભલે ને ના હોય મહેલોનો વૈભવ કોઈ,

પણ તોયે સુખની રેલમછેલ હોઈ,

મળે જો લાગણી અને સ્નેહ કરી છાંવ,

તોજ આદમીને જાગે જીવન પ્રત્યે લગાવ,


હૂંફ મળે સંતાનની તો સુખની હોય છોળ,

માં બાપ ને બીજું ક્યાં જોઈએ છે ઓર,

તૂટેલી ઝૂંપડીમાં હોય પણ સંતાનોના મીઠા બોલ,

તો વૈભવ મહેલ કરતા પણ એનું ઊંચું મોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational