STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

હું તો મુસાફર છું

હું તો મુસાફર છું

1 min
469

હું તો મુસાફર છું દૂરનો

મારે ફરવું છે દેશ ને પરદેશ,

 

હું તો મુસાફર છું પ્રેમનો

મારે ફરવું છે ગામ ને શહેર,


હું તો મુસાફર છું વિચારનો

મારે ફરવું છે ગલી ને શેરી,


હું તો મુસાફર છું ઓળખનો 

મારે ફરવું છે માળ ને મહોલ્લા,


હું તો મુસાફર છું આશનો

મારે ફરવું છે કેડી ને રસ્તા,


હું તો મુસાફર છું જિંદગીનો 

મારે ફરવું છે જીવનની સંગાથે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama