STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational Thriller Tragedy

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational Thriller Tragedy

હું દુઃખી છું

હું દુઃખી છું

1 min
26.1K


હું દુઃખી છું દુઃખ વગર,

કે ના હોય ત્યાંથી દુઃખ ને શોધવાની

આદત થઈ છે મને!

નાનપણમાં સુખનું નામ સાંભર્યું હતું ખરું?

પણ શોધ્યા છતાં સુખ ના જડયું!

અને લઘુતા, ક્રોધ, નિરાશાની મિત્રતામાં હું

મોટો થઈ ગયો... બસ ત્યારથી હું દુઃખી છું,

દુઃખ વગર કે ના હોય ત્યાંથી દુઃખને શોધવાની

આદત થઈ છે મને!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational