હું છું ક્યાંક ને ક્યાંક
હું છું ક્યાંક ને ક્યાંક
હું તો અટવાયો છું ક્યાંક ને ક્યાંક
હું તો મૂંઝાયો છું ક્યાંક ને ક્યાંક,
હું તો ફસાયો છું ક્યાંક ને ક્યાંક
હું તો રડ્યો છું ક્યાંક ને ક્યાંક,
હું તો ભરમાયો છું ક્યાંક ને ક્યાંક
હું તો છેતરાયો છું ક્યાંય ને ક્યાંક,
હું તો ડરયો છું ક્યાંક ને ક્યાંક
હું તો ભમ્યો છું ક્યાંક ને ક્યાંક,
હું તો ગમ્યો છું ક્યાંક ને ક્યાંક
હું તો રમ્યો છું ક્યાંક ને ક્યાંક,
હું તો શરમાયો છું ક્યાંક ને ક્યાંક
હું તો હાર્યો છું ક્યાંક ને ક્યાંક,
હું તો જીવ્યો છું ક્યાંક ને ક્યાંક
હું તો હું છું ક્યાંક ને ક્યાંક.