Manishaben Jadav
Inspirational Children
હતી એ રાત અંધકારની
સૌના દિલમાં ખુશી હતી
અંધકારને દૂર કરે દિવડની વાટ
એ પ્રકાશની રોશની ફેલાતી હતી
ભલે હતી એ રાત અમાસની
પણ પુનમના ચાંદ કરતા અનેરી હતી
આજ તો સૌ પરિવાર સંગે
દિવાળીની મહેફિલ જામી હતી
ફાગ બની મહેકય...
પ્રેમથી રહીએ
શાળા અમારી
ફેલાવજે...!
શિયાળો
કૃષ્ણ જન્મોત્...
શ્રીરામ
ઉત્સવ મજાનો
જાદુ મંતર...
જાદુ મંતર જાદ...
અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું ! અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું !
લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!! લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!!
સૂરજની ગરજ નથી! સૂરજની ગરજ નથી!
હૂંફની ખેતી કરવાનો સંકલ્પ! હૂંફની ખેતી કરવાનો સંકલ્પ!
સકલ જીવન-ચરિત્ર છે. સકલ જીવન-ચરિત્ર છે.
હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ-- હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ--
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું-- એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું--
કોને જઈ મળીએ કોને જવાબ દઈએ? કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
ઊભી કરેલી દીવાલો.. ઊભી કરેલી દીવાલો..
જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું ! જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !
ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં ! ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !
ક્યાં પડે છે આભને કોઈ ફરક? ક્યાં પડે છે આભને કોઈ ફરક?
છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા...
ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે, બધે જ આનંદ ... ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તા...
શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત. શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત.
દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા? દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?
ઢળ્યાની ક્ષણ ! ઢળ્યાની ક્ષણ !
હે ! સ્ત્રી તું છે ગઝલ ! હે ! સ્ત્રી તું છે ગઝલ !