STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

હોય જો રવિવાર

હોય જો રવિવાર

1 min
189

હોય જો રવિવાર સંગાથ તારી

જીવન જીવવાની મજા અનેરી,


તને ભાવતી બનાવી વાનગી

થાઉં ખુશ તમે એને આરોગી,


બગીચામાં ટહેલતા કરીએ મજા

ખૂબ સોહામણી લાગે રવિવારની રજા,


ગરમાગરમ નાસ્તો હોય સાથમાં

મિત્રો પણ આવી જાય સૌ મોજમાં,


બાળક સાથે બાળક બનીએ

નાનપણની મોજ મસ્તી કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational