Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjunsinh Rajput

Inspirational

5.0  

Arjunsinh Rajput

Inspirational

હકીકત

હકીકત

1 min
405


હું કહું અને તું સાંભળે,

શુ એ છે હકીકત ?

આપણે કહીએ અને

આપણે પણ સાંભળીએ

હા એ જ છે હકીકત.


હું ભણાવું અને તું ભણે,

શું એ છે હકીકત ?

આપણે ભણીએ અને

આપણે પણ ભણાવીએ

હા એ જ છે હકીકત.


તું કરે એમ દુનિયા કરે,

શું એ છે હકીકત ?

આપણે ન કરીએ અને

દુનિયા કરી જાય

હા એ છે હકીકત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational