Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance

4.8  

Manishaben Jadav

Romance

હજી મને યાદ છે

હજી મને યાદ છે

1 min
360


જોઈ હતી મેં પહેલી વાર તને

તારા ગાલમાં પડતું એ ખંજન

હજી મને યાદ છે,


તારાએ આંખનું કાજળ 

કાજળ ભરી એ આંખોની મસ્તી

હજી મને યાદ છે,


તારા ચહેરા પરની એ લાલાશ

અને એ વાળની સુંદર લટ

હજી મને યાદ છે,


તારા એ કાની એ બુટી

એમાં ચમકતાં એ હિરલા

હજી મને યાદ છે,


તારું એ નિર્દોષ હાસ્ય

ચહેરે છલકાતી એ ખુશી

હજી મને યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance