STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

હજારો આંસુ

હજારો આંસુ

1 min
289

જ્યારે જ્યારે તને મળવાની ઉમ્મીદ નજર આવી 

ત્યારે ત્યારે મારા પગમાં જંજીર નજર આવી,


નીકળી પડ્યા હજારો આંસુ આંખમાંથી 

દરેક આંસુમાં તમારી તસ્વીર નજર આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance