Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

હે ઈશ્વર !

હે ઈશ્વર !

1 min
223

હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

કેવા મજાના બાગ બગીચા 

એમાં સુગંધ રૂપે મહેકતા ફૂલડાં

 હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

કેવા સુંદર બાળ હસતાં

એના નિર્દોષ હાસ્યથી શોભતાં

 હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

નદી, પર્વત ને નાનકડા ઝરણાં

 એ તો પ્રકૃતિના તત્વો અનેરા

 હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

સૂરજ, ચંદ્ર ને આભે તારા

એ તો જાણે સૌને ગમતાં

હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

મનુષ્ય રૂપે સુંદર ગુણોના સર્જન

તેમના સર્જન થકી સૃષ્ટિ પામી અર્જન

હે ઈશ્વર ! તારી સર્જેલી સૃષ્ટિ અવર્ણનીય... !

Rate this content
Log in