Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

હૈયું ખોલી શકું

હૈયું ખોલી શકું

1 min
28


હો એક હૈયું જ્યાં હૈયું ખોલી શકું,

ને સહજ વિચાર્ય વગર બોલી શકું !


જ્યાં ન હો કોઈ દંભ કેરો અંચોળો,

જ્યાં સહજ શબ્દ ઘૂંઘટ ખોલી શકું !


એક સૂર ઝણઝણે અંતર જંતર ક્યાં ?

જ્યાં અંતર ખોલી જંતર વગાડી શકું !


હૈયાં હમસરીખા ક્યાં મળે દુનિયામાં ?

જ્યાં બે ઘડી પણ હૈયામાં શ્વસી શકું !


મળે ન એવું હૈયું કે હું જિંદગીભર રહું,

કાન્તાસુત કહે જ્યાં નિરાંતે વસી શકું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational