STORYMIRROR

Vanaliya Chetankumar

Tragedy Others

4  

Vanaliya Chetankumar

Tragedy Others

હૈયાના હરખ

હૈયાના હરખ

1 min
501

જ્યાં જુઓ ત્યાં સંબંધની મહામારી છે,

જયાં જુઓ ત્યાં બંધનની બાધાકરી છે,


હૈયું મળે તો હળવાશ નથી

મન મળે તો માયાળું મળતા નથી,


પ્રેમ મળે તો પ્રેમાળ મળતા નથી

શબ્દ મળે તો સમજનાર મળતા નથી,


લાગણી મળે તો લહેર મળતી નથી

શ્વાસ મળે તો જીવનાર મળતા નથી,


આશ મળે તો આપણા મળતા નથી

જિંદગી મળે તો જીત મળતી નથી,


જીવનની આ સત્ય કવિતા છે,

જ્યાં જુઓ ત્યાં સંબંધની મહામારી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy