STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

હૈયાં મિત્ર ખભે રડતાં

હૈયાં મિત્ર ખભે રડતાં

1 min
460

ભીડ વચ્ચે છે એકલતા ?

અપનાવી જો મિત્રતા,


દોસ્તી આ મજાની છે

દેખાશે ના અસમાનતા,


કોઈ સંબંધ નથી છતાં

દોસ્તીમાં છે અતૂટતા,


જોડાણ આ ગજબ છે

મિત્રોમાં છે સમરસતા,


છે આ દોસ્તી અનોખી "નીલ"

માટે જ હૈયાં મિત્ર ખભે રડતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational