STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

હાસ્ય

હાસ્ય

1 min
5

એવી અભિવ્યક્તિ જે ચહેરાને ખીલવે, 

સુંદરતાને નિખારે છે હાસ્ય,

મનને તનાવમુક્ત કરે છે હાસ્ય,દિલને પ્રફુલ્લિત કરે હાસ્ય,હ્રદયરોગની દવા છે હાસ્ય,ખડખડાટ હાસ્ય એ સુખી હોવાનું પ્રમાણ,

નિરોગી તન મન નો એક ઉપાય,હસતાં રહો ખડખડાટ હસો,તમારા હાસ્યથી દુશ્મન ભડભડ ભડકે બળે,આ જોઈ અશાંત જીવ માટે દયા જન્મે એ સ્વાભાવિક છે,

પરંતુ હાસ્ય તમારા રોગોની દવા છે,એટલે જ તો કહેવાય હસે એનું ઘર વસે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational