STORYMIRROR

Ajit Chavda

Classics Fantasy

3  

Ajit Chavda

Classics Fantasy

હાઈકુ : માધવ

હાઈકુ : માધવ

1 min
5.3K




જીવને મળે

માધવ, જો લગન

મીરાંની લાગે..


મળે માધવ

જો એકતારા સાથે

થાય પ્રેમ.


મીરાંની શોધ

માધવ, થઈ એક

કટોરે પૂરી.


બને અજિત

જીવ માધવ સાથ

કહે અજીજ.


મળે છે સૌને

પૂર્ણ શીવ, અજીજ

માધવ સંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics