STORYMIRROR

Rita Patel

Romance Tragedy

4  

Rita Patel

Romance Tragedy

હા અમે બદલાય ગયા

હા અમે બદલાય ગયા

1 min
496

જેની સવાર તારું જ નામ લઈને થાય છે

તારી યાદમાં બે આંસુ સાથે સવારની ચા 

હા અમે બદલાય ગયા...


મારી પાર્થનાના દરેક શબ્દમાં પણ તું 

હરેકપળ બસ તારા મેસેજનો જ ઈંતજાર

હા અમે બદલાય ગયા...


બ્લોક થયા પછી પણ પોતાને જ દોષ દઉં છે 

તારી તબિયત કેમ હશે એ ચિંતા હંમેશા 

હા અમે બદલાય ગયા...


રાતે મારા છેલ્લા શબ્દો કે તું સદા ખુશ રહે

હું પોતે પોતાની ના રહી અડધી તારી થઇ ગઈ છું 

હા અમે બદલાય ગયા....


તારા અનાદર પછી પણ વારંવાર તને મેસેજ કરવો

કે કદાચ આજે મારી જિંદગીનો છેલ્લા દિવસ હશે તો 

હા અમે બદલાય ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance