STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

ગયા વર્ષની યાદો

ગયા વર્ષની યાદો

1 min
174

ઘણી ઘણી યાદો તાજી થાય છે

નવા વર્ષમાં જુની યાદો તાજી થાય છે,


ગયા વર્ષે થોડી થોડી રાહત મળી હતી

વર્ષના અંતે કોરોનાની ચિંતા કરાવી હતી,


નોકરી ધંધામાં થોડા થાળે પડ્યા હતા

ગયા વર્ષે તહેવારો ઉત્સવો મનાવ્યા હતા,


યાદો ગયા વર્ષની સારી જણાતી હતી

નવા વર્ષની શરૂઆત કેવી દેખાતી હશે !


ગયા વર્ષે રવિવારે લેખન પ્રવૃત્તિ થતી હતી 

નવા વર્ષે પણ શુભ શરૂઆત થાય છે,


યાદો તો ઘણી આવી જાય છે

અભિવ્યક્તિ પણ કરી શકાતી નથી,


કૌશિકને પણ યાદો તાજી થાય છે

નવા વર્ષમાં જુની યાદો તાજી થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama