STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

ગુજરાતી

ગુજરાતી

1 min
1.8K


હું તો બોલું કક્કો

અને બારાક્ષરી

કખગઘચછજ

અને કકાકિકીકુકૂ


આજ 'ગુજરાતી'નો

સૂર ગાજે વિશ્વમાં

જ્યાં ના પહોંચે કોઈ

ત્યાં પહોંચે 'ગુજરાતી'


હું 'ગુજરાતી' મારી

માતૃભાષા 'ગુજરાતી'

ગૌરવ મને મારા રાજય

ગુજરાત અને ભાષા

'ગુજરાતી'નો.


આજ સંગીતની દુનિયામાં

પણ વાગે સારેગમપ

મીઠી લાગે છે અમારી

માતૃભૂમિ અને માતૃભાષા

લહેકો છે અમારી ગુર્જર 'ગુજરાતી'માં


આપણાં દેશનું રાષ્ટ્રગીત

પણ 'ગુજરાતી'

જનગણમન


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational