STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

ગુજરાત

ગુજરાત

1 min
288

ગુજરાત મારુ રંગીલું રાજ્ય, 

ગુજરાત મારું ગૌરવવંતુ રાજ્ય,


સોમનાથ શોભે શોભે છે દ્વારકા

ગુજરાત મારું ભવ્ય રાજ્ય,


ગિરનાર છે જૂનાગઢના દ્વારે સાધુ સંતોની છે આ ભૂમિ 

ગુજરાત મારું સુંદર રાજ્ય,


નમો નર્મદે મારી ભૂમિ પવિત્ર નદી છે મારી માવડી

ગુજરાત મારું નિર્મળ ગુજરાત,


વિશાળ ભૂમિ છે વનરાઈ શોભતી

સવાર ને સાંજે કંઈક કહેતી

ગુજરાત મારું પ્રવાસનું ધામ છે,


તહેવારો ની રેલમછેલ છે વિવિધતામાં એકતા જીવનની અહી મજાની મુલાકાત છે

ગુજરાત મારું સુંદર રાજ્ય છે,


યાત્રા ધામોથી શોભતું આપણું આ રાજ્ય સૌને લાગતું રે પ્યારું

ગુજરાત મારું ગુંજતું રાજ્ય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract