STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ગુજરાત મારુ રંગીલું રાજ્ય છે

ગુજરાત મારુ રંગીલું રાજ્ય છે

1 min
278

ગુજરાત મારુ રંગીલું રાજ્ય છે,

તેમાં કલાઓ છે ભરપૂર 

ગુજરાત મારુ રંગીલું રાજ્ય છે,


છાપણી કરતી છાપકલા છે,

કાપડ ને વણાટ કરતી સુતરાઉ કાપડ છે,


હાથથી ચાલતી હસ્તકલા છે,

વણાટથી વણાતી વણાટકામ છે,


રેશમથી બનતી રેશમ કાપડ ઉદ્યોગ છે,

રંગોથી ચાલતી રંગકામ કળા છે,


ગોદામો ભરતી ગોદામાં પેકિંગ ઉદ્યોગ છે,

માટીને ગુંદતી માટી કળા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children