ગરૂર કેમ ?
ગરૂર કેમ ?
આત્મા પંખી છે,
શરીર છે પીંજરું,
એક દિ' ઊડશે,
કાયમી નથી,
રહેઠાણ, એક દિ'
ચાલ્યા જવાનું,
ભેગુ શું કરવું ?
બધું અહીં રહેશે,
ખાલી જવાનું,
ગુરુર કેમ ?
માટીનું છે શરીર,
માટીમાં મળે.
આત્મા પંખી છે,
શરીર છે પીંજરું,
એક દિ' ઊડશે,
કાયમી નથી,
રહેઠાણ, એક દિ'
ચાલ્યા જવાનું,
ભેગુ શું કરવું ?
બધું અહીં રહેશે,
ખાલી જવાનું,
ગુરુર કેમ ?
માટીનું છે શરીર,
માટીમાં મળે.