STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

ગરિમા એક ન્યારી

ગરિમા એક ન્યારી

1 min
336

એક સોનેરી પલ પ્યારી,

સબંધોની ગરિમા હોય ન્યારી,

એક અહેસાસ હોય દિલથી,

સબંધ સચવાય સદા લહેરથી !!


શુષ્ક બનેલી આ જિંદગી,

કરે છે નવી સંચારની ગાથા,

એક જો પ્રાણ રેડાય પ્રેમથી,

સબંધ સચવાય સદા લહેરથી !!


મારૂં તારૂં માં જશે જિંદગી,

અંત સમયે તો હશે ઠાઠડી,

વાણી જો મહેકશે મીઠાશથી,

સબંધ સચવાય સદા લહેરથી !!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational