STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

ગ્રે રંગ અનિષ્ટનો વિનાશ

ગ્રે રંગ અનિષ્ટનો વિનાશ

1 min
198

કરીએ પૂજન સ્કંદ માતાનું

કરે સિંહ સવારી

પાંચમો દિવસ નવરાત્રીનો

મહત્વ ધૂસર રંગનું,


ધૂસર રંગ ગ્રે કલર

કરે અનિષ્ટનો વિનાશ

દુષ્ટોને ધ્રૂજાવે

સ્કંદ માતાનો ક્રોધ,


જ્ઞાનનો ભંડાર છે

ચેતનાની દાતા

અનિષ્ટનો વિનાશ કરનારા

એ સ્કંદ માતા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama