ગણતરી
ગણતરી
ગ્રંથમાંહી જેમ હોય તેમ હો,
ગણતરી નીસરે તેને શેનો ભો;
તું જાને જીવતો મરી,
પછી દેણું લેણું રેશે ઠરી;
તાણ્યો જીવ અખા ગયો ટળી,
હવે શાંશો વાણો રેશે મળી.
ગ્રંથમાંહી જેમ હોય તેમ હો,
ગણતરી નીસરે તેને શેનો ભો;
તું જાને જીવતો મરી,
પછી દેણું લેણું રેશે ઠરી;
તાણ્યો જીવ અખા ગયો ટળી,
હવે શાંશો વાણો રેશે મળી.