ભક્તિ
ભક્તિ
કરો જો તમે પ્રેમ કેરી ભક્તિ,
રાખજો સદાય વિશ્વાસની શક્તિ..
નફરતની આપજો તમે આહુતિ,
ગાઢ થશે તમારા પ્રેમની આસક્તિ..!!
કરો જો તમે પ્રેમ કેરી ભક્તિ,
રાખજો સદાય વિશ્વાસની શક્તિ..
નફરતની આપજો તમે આહુતિ,
ગાઢ થશે તમારા પ્રેમની આસક્તિ..!!