ગઝલ - રાત
ગઝલ - રાત


યાદ સીંચી, રાત જાગી છે અમે,
જાત ટીંચી, રાત જાગી છે અમે,
દર્દ બેશુમાર આપ્યું, એમણે,
દર્દ ઢીંચી, રાત જાગી છે અમે,
જોઈ જેની રાહ, થાક્યો આખરે
આંખ મીચી, રાત જાગી છે અમે.
યાદ સીંચી, રાત જાગી છે અમે,
જાત ટીંચી, રાત જાગી છે અમે,
દર્દ બેશુમાર આપ્યું, એમણે,
દર્દ ઢીંચી, રાત જાગી છે અમે,
જોઈ જેની રાહ, થાક્યો આખરે
આંખ મીચી, રાત જાગી છે અમે.