STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ઘર

ઘર

1 min
130

મારી અંદર

જીવે, એ ઘર હજી

ને હું ઘરમાં.


સુકુન આપે

પીડા હરી લે મારી

આનંદ આપે


થાક ઉતારે.

સ્નેહથી સત્કારે એ

મારું આ ઘર.


મહેમાનોથી

હર્યું ભર્યું રહે આ

આત્મીય ઘર.


તકલીફમાં

દીવાલો હૂંફ આપે

પોતીકી લાગે.


માં ની ગોદ છે.

સંવેદના ધબકે

શાંતિ આપે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational