Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ઘમંડ ના કરો કદી

ઘમંડ ના કરો કદી

1 min
9


એકબાજુ મૂકી દો તમે હવે તીર તલવાર,

કરી લો તમે એકબીજાને હવે બેહદ પ્યાર,


બની જાઓ કોઈની જિંદગીનો આફતાબ,

દૂર કરી દો તમે એના જીવનનો અંધકાર,


ફૂલ બની મહેકાવી દો કોઈનું જીવન તમે,

પાનખર જેવા જીવનમાં લાવી દો બહાર,


ઉદાસીથી અળગાં કરી દો તમે સૌને,

જીવનમાં સૌના માટે લાવો ખુશીની ફુહાર,


એકલા નથી તમે, આવા નેક કાર્યોમાં કદી,

નેકીના કાર્યોમાં સાથ આપે છે સદા ઈશ્વર,


ઘમંડ કરવાનું છોડી દો, કંઈ સાથે નહીં આવે,

સદા નથી રહેવાનું અહીં, આ દેહ છે નશ્વર,


કરી દો કોઈના જીવનનો દૂર અંધકાર તમે,

અંધારી રાત પણ બની જશે ઉજળી સવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational