ઘાયલ
ઘાયલ
ઘાયલને વધુ ઘાયલ કરવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.
ઘાવોને વધુ ગહરા કરવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.
મલમ નહિ પણ મીઠું ભભરાવવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.
ઘાયલને વધુ ઘાયલ કરવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.
ઘાવોને વધુ ગહરા કરવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.
મલમ નહિ પણ મીઠું ભભરાવવાની,
દુનિયાની રીત બહુ પુરાણી છે.