STORYMIRROR

Appar Ami joshi

Classics

3  

Appar Ami joshi

Classics

એકલતા

એકલતા

1 min
28K


ખરેખર ખુબ જ અદભુત છે તું,

બધા જ છે સાથે છતા હાજર છે તું...


છે તારી ખૂબી કે માણસ મળે છે પોતાની જાતને,

પણ જો મળી ન શક્યો ખુદને, તો ભૂલે છે જાતને...


લીધો સહારો અશ્રુનો, ન થઈ એકલતા દૂર,

શોધવા નિકળ્યો સંબંધો, જે થયા છે નિજથી દૂર... 


સંબંધોની શોધમાં તે ફસાઈ ગયો છે મોબાઈલમાં,

મળ્યા નહીં સાચા સંબંધો, 

ને નામના સંબંધો વધી ગયા છે મોબાઈલમાં...


બની સ્થિતપ્રજ્ઞ જો ધરે પ્રભુનું ધ્યાન એકલતામાં...

અપાર તક છે ઈશ્વરને પામવાની આ એકલતામાં...


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Appar Ami joshi

Similar gujarati poem from Classics