Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Appar Ami joshi

Others

3  

Appar Ami joshi

Others

પડે છે

પડે છે

1 min
13.9K


જાણું છો બધું, છતાં ચૂપ રહેવું પડે છે

જીવનમાં ક્યારેક સહદેવ બનવું પડે છે.


ચાહત છે મારી સારસ જોડલા જેવી

એટલે જ સમયની રાહ રહેવું પડે છે


આવે છે લડત ઘણીવાર સ્વજનોથી

અર્જુનની અવસ્થામાં મૂકાવું પણ પડે છે


ફસાવ છું સદા લાગણીઓના ચક્રવ્યૂહમાં

 તોડવા તેને ક્યારેક અભિમન્યુ બનવું પડે છે


થાય છે કુંતી બની હવે માંગી લઉં દુઃખ

રહેવા ઈશ્વરની સમક્ષ 'અપાર' કરવું પડે છે


Rate this content
Log in