STORYMIRROR

Bhavna Bhatt

Classics Thriller

5.0  

Bhavna Bhatt

Classics Thriller

એક સ્ત્રી

એક સ્ત્રી

1 min
1.1K




હું એક સ્ત્રી..

અંદરથી રડતી, બહારથી હસતી

મનની મક્કમતાથી કદી ના ડગતી.


જીંદગીના રસ્તા ઉપર કેટલીય વાર પડતી,

ઊઠીને પાછું ડગલુ આાગળ ભરતી.

હું એક સ્ત્રી..


સંબંધના દાવપેચ કદી ના સમજતી,

ચહેરા પરના મહોરાં કદી ના ઓળખતી.

હા, હું એક સ્ત્રી..


ભરોસો મુકી હંમેશાં પસ્તાતી,

આંસુઓ છુપાવી દિલથી હરખાતી.

હું એક સ્ત્રી..


દિલથી વિશાળ "ભાવના"ઓમા પડતી ઠોઠ,

સંબંધોમા માર ખાતી, માણસ ઓળખવામાં પડતી ભોઠી.

હું એક સ્ત્રી........



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics