STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

એક બિલાડી એવી

એક બિલાડી એવી

1 min
257

એક બિલાડી એવી

એ તો થાતી રાજી રાજી

ખભે દફતર લગાવી

ભણવા ચાલી દોડી,

 

એક લખોટી ગણતી જાય

એકડે એક બોલતી જાય

એક બિલાડી એવી...


બે લખોટી ગણતી જાય

બે બે બોલતી જાય

એક બિલાડી એવી...


ત્રણ લખોટી ગણતી જાય

ત્રણ ત્રણ બોલતી જાય

એક બિલાડી એવી...


ચાર લખોટી ગણતી જાય

ચાર ચાર બોલતી જાય

એક બિલાડી એવી...


પાંચ લખોટી ગણતી જાય

પાંચ પાંચ બોલતી જાય

એક બિલાડી એવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children