Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nency Agravat

Inspirational

4  

Nency Agravat

Inspirational

એ સમી સાંજનો ટહૂકો

એ સમી સાંજનો ટહૂકો

1 min
4


અઢળક ઢોળેલી લાગણી સાથે, મયૂર પુછે સવાલ, 

અસ્તિત્વ જો મારું વિખાય તો સંભાર મારો ટહુકો,

એ સમી સાંજનો તડકો,

વ્હાલો...એ સમી સાંજનો તડકો !


ના કોઈ આપે ગીત ને ના કોઈ આંપે તાલ,

તો 'એ ખીલેલા ફૂલ નાચે, ભલે પાનખર ભીંજવે વગડો,

એ સમી સાંજનો તડકો,

વ્હાલો ,એ સમી સાંજનો તડકો !


આથમતો સુરજ મૌન બની બસ સમાતો દૂર ક્ષિતિજમાં,

કેટલો શીત સ્વભાવ બનાવી , ના લાગે જરાય બળતો,

એ સમી સાંજનો તડકો,

વ્હાલો ,એ સમી સાંજનો તડકો !


જન્મ મરણની યાત્રામાં જો મળે મિત્રનો સંગાથ,

વિસામો બની જાય એ હાથ,જેમ સંધ્યા ટાણાનો તડકો,

એ સમી સાંજનો પીળો તડકો,

વ્હાલો ,એ સમી સાંજનો તડકો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational