એ રાત સુહાની હતી
એ રાત સુહાની હતી
એ રાત સુહાની હતી, જેમાં તારી કહાની હતી,
એ વાત સુહાની હતી, જેમાં તું શમાંણી હતી,
એ રાત સુહાની હતી, જેમાં તને માણી હતી,
એ વાત સુહાની જેમાં તું ઓળખાણી હતી,
એ રાત સુહાની જેમાં તને જાણી હતી,
એ વાત સુહાની હતી, જેમાં તું બોલી હતી,
એ રાત સુહાની હતી, જેમાં તને ગમાડી હતી,
એ વાત સુહાની હતી, જેમાં તું જીવનની અમૂલ્ય પળો જીવી હતી.
