STORYMIRROR

Vrunda મોહ પ્રિયા

Romance Tragedy

3  

Vrunda મોહ પ્રિયા

Romance Tragedy

એ પળ

એ પળ

1 min
573

હું આજે પણ ભૂલી નથી શકતી એ એક પણ પળ ને

જે તારી સાથે વિતાવ્યા હતા,

હું આજે પણ જીવી જઉં છું એ દરેક પળ જે,

ક્યારેક્ તમારી સાથે વિતાવ્યા હતા.


જો તું આવીશ પાછો તો હું આજે પણ,

એ જ્ પળ જીવવા આતુર છું..

જે ક્યારેક્ તારા ખાતર જીવ્યા હતા,


ચાલ ને ફરી એ જ કગાર્ પર જઈએ,

જ્યાં આપણે ક્યારેક્ મળ્યા હતા,

હવે જો હું આ રહી તું આવીશ ફરી એ જ રાહમાં,

હું આજે પણ જીવી રહી છું એ દરેક પળ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance