STORYMIRROR

Vrunda મોહ પ્રિયા

Romance

3  

Vrunda મોહ પ્રિયા

Romance

પ્રેમ આલાપ

પ્રેમ આલાપ

1 min
469

પ્રણય પ્રેમ બાગ ખીલ્યો દેખી ફાગ,


વરસ્યો મેઘ આજ મૂશળધાર,


રડી રહ્યો છે આજે પોતે સર્જનહાર,


જોઈ જનિકાની આંખોમાં આંસુ ચોધાર,


સદેહ શબ્દ સૃષ્ટિને મળ્યો મયૂર પાંખનો શણગાર,


ના છાયા ના આભા તું મારી આત્માનો આલાપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance