STORYMIRROR

Vrunda મોહ પ્રિયા

Romance

4  

Vrunda મોહ પ્રિયા

Romance

પ્રેમ નથી

પ્રેમ નથી

1 min
444

ઊંઘથી જાગ્યા પહેલા આજેય હું આવું છું યાદ

ને કહો છો પ્રેમ નથી,


રાત્રિનો એ છેલ્લો વિચાર છું હું

ને કહો છો પ્રેમ નથી,


યાદ કરી કરીને છે ભૂલવાના પ્રયત્ન ચાલુ

ને કહો છો પ્રેમ નથી,


આજેય આંખોથી કરો છો વાત

ને કહો છો પ્રેમ નથી,


ગળે લગાડી આજે પણ રઽવાની કરો છો ફરિયાદ

ને કહો છો પ્રેમ નથી..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance