STORYMIRROR

Vrunda મોહ પ્રિયા

Romance

3  

Vrunda મોહ પ્રિયા

Romance

સ્નેહ સેતુ

સ્નેહ સેતુ

1 min
453

શમણાંઓમાં રહી જે જીવન જીવી ગયા

એજ જીવન જીવી ગયા,


આજે રસ્તામાં મળ્યા સામે

ને તેઓ નજર ચૂકી ગયા,


વગર કોઈ સવાંદ એ

લાખો બોલ બોલી ગયા,


પ્રેમનાં શબ્દોને એ

લાગણીઓની વાચા આપી ગયા,


હતા અમે અટવાયા સ્નેહ સેતુ પર

હળવેથી ગળે લગાડી ગયા,


તેઓ હૃદય દ્વાર ઉઘાડી ગયા

તેઓ અમને શરમાવી ગયા..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance