Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Romance Others

4.0  

Kaushik Dave

Drama Romance Others

એ મુલાકાત

એ મુલાકાત

1 min
131


યાદ આવે છે એ મુલાકાત,

પહેલી પહેલી હતી મુલાકાત,


વાત કરું છું એ મુલાકાતની

બસ પહેલી જ હતી એ મુલાકાત, 


જોઈ રહ્યા અમે એકબીજાને

ઘરમાં જ થઈ હતી મુલાકાત, 


કહેણ મોકલ્યું હતું કે જોવા આવો

જવું નહોતું છતાં લીધી હતી મુલાકાત,


સાડી પહેરી ઘૂંઘટ કાઢી બેઠી હતી એ

ત્રાંસી નજરે જોઈ,એ પહેલી મુલાકાત,


ફોટાઓ તો જોયા જ હતા એના

થઈ હતી મારી એ પ્રથમ મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama