Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Tragedy Others

3  

Kaushik Dave

Drama Tragedy Others

દુર્ઘટનાઓ કેવી બને છે

દુર્ઘટનાઓ કેવી બને છે

1 min
166


હાલમાં જીવન કેવું જીવે છે !

જીવનમાં દુર્ઘટનાઓ કેવી બને છે !


એ બચપનની યાદો મનમાં રમે છે,

મિત્રોની મસ્તી કેમ ભૂલે છે !


દિવાળીની દુર્ઘટના હજુ યાદ કરે છે,

તારામંડળથી એ પણ દાઝે છે,


નિશાની તારી ને મારી જુએ છે,

એ મિત્ર હજુ પણ યાદ કરે છે,


જીવનમાં દુર્ઘટનાઓ કેવી બને છે !


ઘટના જોતા દુર્ઘટના બને છે,

તમાશો લોકો કેવો જુએ છે !


રસ્તા પર આવેલા બાળકો રડે છે,

મા વિના સંતાનો કેમના જીવે છે !


જીવનમાં દુર્ઘટનાઓ કેવી બને છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama