Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational Others

3  

Dr.Riddhi Mehta

Inspirational Others

દોસ્તોની યારી

દોસ્તોની યારી

1 min
250


આ દુનિયા છે રંગોની,

એની ચાનક છે અનેરી.


મીઠી પળોની એ અનેરી યાદો,

મજા આવે ત્યારે,

જ્યારે હોય મિત્રોનો જમેલો.


મિત્રોની તો હોય વાતો જ નોખી,

બધાં હોય સાથે ત્યારની,

વાતો જ હોય કંઈ જુદી !


મારો લંગોટિયા મિત્રોની યાદી,

કદી ન ભુલાય એવી મનમાં છપાણી.


ચાલું લેક્ચરમાં ખવાતાં એ નાસ્તા,

ને હોસ્ટેલમાં ચૂપકેથી,

ખવાતાં મેગી ને પાસ્તા.


મિત્રની યારીને સામે છે દુનિયાદારી,

દિલની વાતો બેધડક થાય,

એને જ કહેવાય મિત્રોની વફાદારી.


વર્ષો બાદ પણ જ્યારે,

ફરી કોઈ મિત્ર અનાયાસે મળી જાય,

ત્યારે પણ કહેવાઈ જાય,

મિસ યુ યાર એન્ડ અવર ગોલ્ડન ડેઝ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational