STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

દોસ્તીમાં પ્રેમ

દોસ્તીમાં પ્રેમ

1 min
158

બસ દોસ્તીમાં પ્રેમ કરતા

છેતરાઈ જવાનું વધારે છે,


હું થોડું જતું કરું પણ

દોસ્ત તો વધુ જતું કરે છે,


બસ દોસ્તીમાં પ્રેમ કરતા

છેતરાઈ જવાનું વધારે છે,


તકલીફ તો મને પણ હતી

તકલીફમાં પણ સાથ એનો હતો,


પછી ખબર પડી કે 

એ પણ તકલીફમાં હતો,


છતાં એણે દોસ્તી નિભાવી હતી,


બસ દોસ્તીમાં પ્રેમ કરતા

છેતરાઈ જવાનું વધારે છે,


કોઈક જ દોસ્ત એવા હોય છે

જે હંમેશા સાથ નિભાવે છે,


સમય આવે સાથ છોડનારા

ઘણા બધા મિત્ર હોય છે,


બસ દોસ્તીમાં પ્રેમ કરતા

છેતરાઈ જવાનું વધારે હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama