STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

દોષ

દોષ

1 min
329


દોષ ન જોઇશ કેના ભૂર,

તો હરિ દેખીશ બૌ ભરપૂર;

મેલી આંખે ક્યમ દીસે વસ્ત,

જેણે જોયાં આમિષ ને અસ્ત;

અખા તોજ દીસે આતમા,

જો નાવે રસના તાસમાં


Rate this content
Log in

Similar gujarati poem from Classics