STORYMIRROR

Kaushik Dave

Drama Romance Others

3  

Kaushik Dave

Drama Romance Others

દિવાના દિવાના

દિવાના દિવાના

1 min
203

આડી અવળી નજર પડે,

મનને કેમ સમજાવું !


મનમાં તો ગુબ્બારા ફૂટે,

નજર કેમ હટાવું !


એક નજરે આંખો સામે,

ટગર ટગર જોઉં,


કોઈ કહે આ દિવાનો,

દિવાનાને કોણ સમજાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama