STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

દિવાળીનો પર્વ

દિવાળીનો પર્વ

1 min
167

ઝગમગ ઝગમગ થતી દિવાળી

વર્ષે એક વખત આવતી દિવાળી


નવરાત્રીની રમઝટ પૂરી

ઝગમગ આવતી નવી દિવાળી


દિવાળીના પર્વનો આનંદ

પ્રકાશ પર્વથી ઉજવાતો


પ્રત્યેક ઘરે ઝગમગ લાઈટો

ઘરના આંગણે કોડિયાના દિવા 


આંગણે બનતી સુંદર રંગોળી

ઉલ્લાસથી ઉજવાતી દિવાળી


ચાલો આપણે સૌ ઊજવીએ

ઘર ઘરમાં પ્રકાશિત દિવાળી 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy