STORYMIRROR

Meena Mangarolia

Classics

3  

Meena Mangarolia

Classics

દિપાવલી

દિપાવલી

1 min
13.5K



"દિવાળી એટલે "તમસો મા જયોતિગઁમય"................

એક દીપ થી અનેક દીપ પ્રગટાવવા.........

બહાર તો દીપ પ્રગટાવવા જ

પરંતુ ખરો દીવો તો દિલ માં પ્રગટવો

જોઈએ......

દિલ માં અંધારું હોય તો બહાર પ્રગટાવેલા દીવા શું કામના....??


દિલ માં દિવો કરવો એટલે દિવાળી

નો આનંદ ઉત્સવ ઉજવવો......


"દિપક ના અજવાળે દિલ ની જયોત ને પાવન કરતું પવઁ એટલે

શુભદિપાવલી.......

અંધકાર માથી ઉજાસ તરફ લઈ

જતુ પવિત્ર પવઁ એટલે દિવાળી......


દીવા લઈ ને આવી દિવાળી,

પૂરજો હૈયે રૂડા હેત ના રંગ.....

પૂરજો ચોકે રુડી હેત ની રંગોળી...


"દિવાળી ના દિવસ મા ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટ ફટ ફૂટે બાળક સૌ

હરખાય........"


Rate this content
Log in

Similar gujarati poem from Classics