STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance

3  

Shraddhaben Kantilal Parmar

Romance

દિલનો અવાજ

દિલનો અવાજ

1 min
138

લાગણીસભર દિલનો અવાજ સંભળાયો

શબ્દો વિખૂટાં પડ્યાં દિલનું રુદન સંભળાયું


માન્યું આંખોમાં પ્રેમની મુલાકાત અધૂરી લાગે છે

દિલથી દિલના રસ્તાઓમાં કાંટાળી કેડી લાગે છે

દિલો વચ્ચેની દુરી લાગે છે


હૈયાની કટારી વાગતી ધારદાર તલવાર લાગે છે

પ્રીતના બાણોથી ઘવાયેલા હૈયાં લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance